B.Ed Entrance Exam Answer Key

સાઇન્સ વિષયની અંદર 3 પ્રશ્નો રદ કરેલ છે, જેથી હવે 147 પ્રશ્નો માંથી જ માર્ક્સ ગણવામાં આવશે તેમજ 3 પ્રશ્નોમાં તમામ સાઇન્સ ના વિદ્યાર્થીઓને ગ્રેસીંગ આપવામાં આવશે, જે નીચે મુજબ છે
  • A સેટ : પ્રશ્ન નંબર : 92, 93, 94.
  • B સેટ : પ્રશ્ન નંબર : 52, 53, 54
  • C સેટ : પ્રશ્ન નંબર : 62, 63, 64
  • D સેટ : પ્રશ્ન નંબર : 72, 73, 74

Navigation

Social Media