Mock Round (Bachelor of Education)

Help Line No. 9998800039


આજે તારીખ 1/6/2019 ના રોજ મોક રાઉન્ડ(પ્રેક્ટિસ રાઉન્ડ) મુકવામાં આવેલ છે આ રાઉન્ડની અંદર વિદ્યાર્થી માહિતગાર થાય તે હેતુથી પાડવામાં આવે છે. આ રાઉન્ડમાં મળેલ એડમીશન માત્ર સંભવિત હોય છે. આ રાઉન્ડમાં મળેલ કોલેજનો સંપર્ક કરવાનો રહેતો નથી. આ રાઉન્ડ ઉપરથી વિદ્યાર્થી પોતાની કોલેજ ચોઈસ પસંદગી ફેરવી શકે તે હેતુથી હોય છે. એડમીશન રાઉન્ડ(પ્રથમ રાઉન્ડ) તારીખ 6/6/2019 ને ગુરુવારના રોજ મુકવામાં આવશે. જેમાં મળેલ એડમીશન ફાઇનલ ગણાશે.

મોક રાઉન્ડ બાદ બી.એડ. એડમિશન માટે પસંદ કરેલ કોલેજમાં ફેરફાર તારીખ 03/06/2019 થી 04-06-2019 સુધીમાં કરવાના રહેશે. તે માટેના નિયમો જોવા માટે અહીં ક્લિક કરો.

આ માત્ર મોક રાઉન્ડ છે જેમાં માત્ર કઈ કોલેજ માં એડમિશન મળશે તેની સંભાવના બતાવતું હોય છે.

General Information
Name
Gender
Category
University
Subject
Merit
Rank



Navigation

Social Media